શનિવાર, 27 જૂન, 2020

Prabhu Navik Thai hankara પ્રભુ નાવિક થઈ હંકાર

Prabhu Navik Thai hankara lyrics


પ્રભુ નાવિક થઈ હંકાર , મારે જાવું પેલે પાર 
દરિયામાં હોડી મૂકી , તાર કે ડુબાડ . . . 

પૃથ્વી ને પગથાર ( ૨ ) મારો કોઈ નહીં સથવાર 
દરિયામાં હોડી મૂકી , તાર કે ડુબાડ . . . . . 

દુનિયાના લોક સાથે , મળતો ના મેળ મારો 
પૃથ્વીના પટમાં તારો , પ્રેમનો પંથ ન્યારો 
હું છું નિરાધાર , મારે તારો છે આધાર . . . 

દુનિયાના રંગમાં મેં સંતોના સંગ ખોયા 
જીવનના જંગમાં મેં , ઉરના ઉછરંગ ખોયા 
અંતરમાં અંગાર , અંગે અંગે છે અંગાર . . . . 

સંસારે શોધું હું તો , મળે ના સુખની છાયા 
મનને લોભાવી દે , સોના રૂપાની માયા 
દેહનો શણગાર દે છે . જ્યોતિનો ઝબકાર .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top