He Vir Mahavir
હે વીર ! મહાવીર ,
જંગમાં સાચું તારું નામ હે વીર ! . . . .
તું છે માતા , તુજ પિતા છો ( ૨ )
તું તો છે તારણહાર હે વીર ! . .
તું અંતર્યામી જગનો સ્વામી ( ૨ ) ,
તારા ચરણોમાં મોક્ષધામ હે વીર ! . . .
તું તો નૈયા , જીવતરની હંકારે ( ૨ ) ,
તું ઉગારે તું સંભાળે છે વીર ! . . .
તું જગત્રાતા , વિશ્વ વિધાતા ( ૨ ) ,
તું તો છે હૈયાનો હાર હે વીર ! . . . .
તું તો મારો આતમરામ હે વીર ! . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો