Param Puneet Tatva
પરમ પુનિત તવ ચરણકમળમાં
ઝૂકે મસ્તકે મારું ... પ્રભુદૂર કરો અંધારું
કરુણાસાગર કરણા કરજે
શરણું હું સ્વીકારું . . . .
ગીત પ્રીતના નિશદિન ગાઉ
સ્નેહતણી સરગમ સંભળાવું
પ્રેમ સિતારી ઉપર મારા
ઉરના સૂર ઉતારું ... પ્રભુ દૂર .
ચરણકમલની છે બલિહારી
સુરવર મુનિવર જાય છે વારી
ભક્તિભાવનાં ગીતો મારાં
તુજ ચરણે ઓવારુ ... પ્રભુ દૂર .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો