He Daya Krupanidhi
તું શક્તિ દે , તું ભક્તિ દે ,
તું જ્ઞાનનું વરદાન દે ... હે દયા ...
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા .
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જા .
મહામૃત્યુમાંથી અમને અમૃત સમીપે લઈ જા .
જળતા પ્રજાળી તું શક્તિને કણ - કણમાં દઈ દે .
પ્રજ્ઞાનની પરમ જયોતિનું સ્ફલિંગ દઈ દે .
હે દયાના સાગર તારા સજર્યાં ખોળે લઈ લે .
તું શક્તિ દે , તું ભક્તિ દે ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો