ગુરુવાર, 25 જૂન, 2020

Dadaji na Dera Upar દાદાજીના દેરા ઉપર

Dadaji na Dera Upar


દાદાજીના દેરા ઉપર ટેટુક ટેહુક બોલે 
ઓ મોરલા તારી ( ૨ ) બોલી મને 
મીઠી મીઠી લાગે 

શેત્રુંજયના ડુંગર ઉપર મસ્ત થઈ તું ડોલે . . ઓ મોરલા . 
કાનમાં કુંડળ શોભે તારા માથે મુગટ શોભે ( ૩ ) 

દાદા તારી આંગી આજે ઝાકમ ઝોળ લાગે ઓ મોરલા ...
ભક્તોને તું દર્શન દેતો દુઃખડાં દેતો ટાળી . . . ( ૩ ) 

તારા શરણે આવે સહું હળીમળીને ઝોલે ... ઓ મોરલા .
ત્રણે લોકના સ્વામી તમે સર્વે શક્તિશાળી ... ( ૩ ) 

તારા ગુણલા ગાતા સ્વામી હૈયું મારું ડોલે ... ઓ મોરલા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top