amne amara prabhuji vahala che
અમને અમારા પ્રભુજી વ્હાલા છે .
કરૂણાના સાગર છે . . . તારણહારા છે . .
જીવોના પ્યારા છે . ( ૪ ) . અમને અમારા . . .
દ્વારે તમારે હું તો દોડીને આવ્યો છું .
મોહ માયાને હું તો છોડીને આવ્યો છું .
ગુણો તમારા સૌ ગાઈને હરખે છે .
આનંદે હૈયુ આ નાચે છે . . અમને અમારા . . .
ફુલોં સે તુમકો સજાકર , દીયે કે જ્યોતિ જલાકર
ભાવજો ખિલતે હૈ , પ્રભુજી મિલતે હૈ
તેરે ગીત ગાકે હમ , મનકો મનાતે હૈ મેરે હી મન મેં સમાયે ફુલો સે તુમકો
તુજ , ચરણમાં હું તો શીશ નમાવું છું .
ભાવ ભરેલા હૈયે શરણું સ્વીકાર - છું .
મુજને તું તારી લે મુજને ઉગારી લે
અરજ અમારી ઓ . . ઓ . . ઓ . . અમને અમારા . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો