Dada Taru Mandir To
દાદા તારું મંદિર તો આ જગનો સહારો છે
સુખિયા કે દુઃખિયાનો મારો વહાલો સહારો છે ,
મોહને માયાના જુઓ વાદળ છવાયા છે ( ૨ )
તેમાં પ્રભુની પ્રતિમા , સૌને શાતા પમાડે છે .
મારા ને તારામાં , સો જીવન વિતાવે છે ( ૨ )
મારું કહે તે મરે , દાદા તારું કહે તે તરે ...
દો રંગી દુનિયા , પ્રભુ આમ તેમ બોલે છે ( ૨ )
પ્રભુ સાચો સહારો છે , જે અંતર ખોલે છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો