Leta Mara Prabhuji nu Naam jain stavan lyrics
લેતાં મારા પ્રભુજીનું નામ , આ દિલડું નાચી ઊઠે છે .
લેતાં મારા પ્રભુજીનું નામ , આ દિલડું નાચી ઊઠે છે .
નાચી ઊઠે છે એ તો રાજી રહે છે , લેતા મારા ...
દુનિયા જોઈ ને દુનિયાદારી મેં જોઈ ,
પ્રભુજીના ચરણે વિશ્રામ , આ દિલડું .
લાખ ચોર્યાસી ભટકી હું આવ્યો .
આપો પ્રભુ ચરણોમાં સ્થાન , આ દિલડું .
આશિષ આપો , પ્રભુ હાથ લંબાવો .
ના કરો મુજને નિરાશ આ દિલડું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો