મંગળવાર, 30 જૂન, 2020

Kumarpal Maharaj Na Sankalp મહારાજ કુમારપાળનો સંકલ્પ

Kumarpal Maharaj Na Sankalp


પાંચ કોડીનાં ફૂલડે પામ્યા દેશ અઢાર 
એવા શ્રી કુમારપાળનો વરત્યો જય જયકાર 

અરે ! હું અઢાર દેશનો અધિપતિ ગુર્જરેશ્વર કુમારપાળ ! 
અને આ મારા ભગવાન ત્રણ લોકના નાથ , 
દેવાધિદેવ કરુણાસાગર પ્રભુ 
અનંત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરનારી 
આ પ્રભુની પૂજા અને અંગરચના માત્ર એક ઋતુના પુષ્પથી કરું ? 
ના . . . . . ના . . . . . ના . . . . . મારા જેવા 
દેવ . ગુરુ ભક્ત રાજવીને આ ના શોભે . . . . કદી ના શોભે . . . 
હૈ ઈન્દ્રો . . . હે ઈન્દ્રાણીઓ , હે દેવો . . . હે દેવીઓ , હે યક્ષો ... હે યક્ષિણિઓ હે ગુરુજનો . . . હે મહાપુરુષો . . . હે શ્રાવકો . . . હે શ્રાવિકાઓ 
હું આપ સૌની સાક્ષીએ અને હાજરીમાં ભીષ્મ સંકલ્પ કરું છું કે 
મારા આ પરમાત્માની અંગરચના છ એ છ ઋતુનાં પુષ્પથી ન કરું 
ત્યાં સુધી મારે અન્ન અને પાણીનો ત્યાગ ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top