Sankeshwar No Rajyo ne
શંખેશ્વરનો રાજિયો ને પ્રભુ !
પારસનાથ તારું નામ , કે હોવે હોવે
પ્રભુ ! પારસનાથ તારું નામ
કે હું તો તારાં ચરણોની સેવા માગું આજ .
વામાના નંદન તને ... કોટિ કોટિ વંદન
કોટિ કોટિ વંદન . કોટિ કોટિ વંદન
હો ... કેમ વિસારું તને વામાના નંદન તને
રહેજો આ સંઘની સાથ
... કે હોવે હોવે .
એકસો ને આઠ પ્રભુ પારસ તારાં નામ છે
વઢિયાર દેશમાં પ્રભુ પારસ તારું નામ છે
હો ... કેમ વિસારું તને વામાના નંદન તને
રાખજો મારી લાજ ... કે હોવે હોવે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો