શનિવાર, 27 જૂન, 2020

Bahu Asha Laine Aaj બહુ આશ લઈને આજ ભાગ - ૧

Bahu Aash Laine Aaj  


બહુ આશ લઈને આજ 
તમારે શરણે આવ્યો છું 
મને કરો નહીં નિરાશ તમારે ચરણે આવ્યો છું 
મેં શા અપરાધો કીધા , 
મારા નાથે અબોલા લીધા ( ૨ ) 

નથી વિરહ ખમાતો નાથ તમારે ... 
રડી રડી આંખો થાકી , 
હજુ સજા છે કેટલી બાકી 

મારા માફ કરો અપરાધ , તમારે ... 
પ્રભુ માત - પિતા છો મારા , 
હું શરણે આવ્યો તમારા . 
હવે ના તડપાવો નાથ , તમારે . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top