Ragi Mati Ne Viragi Aap Thai Gaya
( રાગ - ગલત મત કદમ ઊઠાએ . . . . )
રાગી મટીને વીતરાગી . . . . આપ થઈ ગયા
એકલા મૂકીને પ્રભુ . . . કયાં તમે ગયાં ?
જનમો જનમથી પ્રભુ . . . હું રઝળી રહ્યો છું .
મોહરાજાના પ્રભાવે . . . હું બંધાયો છું
ઉગારો પ્રભુ આજ . . . બચાવો મારા નાથ . . . . એકલા .
તારણતરણ જહાજ ... સ્વામી આપ થઈ ગયા
સ્વામી થઈ સેવકને મૂકી . ક્યા તમે ગયા ?
મને શરણું આપો આજ ... હવે એક જ તારી આશ ... એકલા .
સંસારમાં રહું છું ... લાગે સોહામણો
લાગે છે ખરેખર પ્રભુ ! એ બિહામણો
સહુ સ્વાર્થમાં છે આજ . . . રાખો પ્રભુજી લાજ . . . એકલા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો