સોમવાર, 29 જૂન, 2020

Mara Vhala Prabhu Kyare Malso મારા વ્હાલા પ્રભુ

Mara Vhala Prabhu Kyare Malso

મારા વ્હાલા પ્રભુ ક્યારે મળશો મને 
મારી આશા પૂરી ક્યારે કરશો તમે 
કરુણા સાગર છે બિરુદ તમારું પ્રભુ 
કરુણા કરશો એ આશા ધરું હું પ્રભુ 
રાત દિવસ પ્રભુ તુજને યાદ કરું ... મારી આશા . 

મારી કબૂલાત છે કે હું પતિત હતો 
પણ પતિતોને તારનારો એક જ છે તું 
તારી માયાને છાયામાં રહેવું ગમે . . . 

તુજને ઓળખી શકું એવી દષ્ટિ તું દે 
તુજને નીરખી શકું એવી શક્તિ તું દે 
રાત દિવસ પ્રભુ સમરું તુજને . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Feed

સ્તવન સર્ચ કરો

Back To Top