He Shankheshwar Vasi Mara
હે શંખેશ્વર વાસી મારા વાલાજી
વિનતી અમારી એક સાંભળો . . .
અમે સંસારી માયાના જીવડા
તમે પ્રગટાવ્યા આતમના દીવડા
મારી નાનકડી જ્યોત પ્રગટાવજો વિનતી . . . . .
અમે વાસનાની વાટે વિચરતાં
તમે વિતરાગી થઈને મહાલતાં
મને વિષયોના રાગથી ઉગારજો વિનતી . . .
તમે નીષ્કામી કરૂણાના દરીયા
અમે કડવા કષાયોથી ભરીયા
તો યે ભક્ત છું તમારો નીભાવજો વિનતી . . . . . ની
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો