શનિવાર, 27 જૂન, 2020

Bhula re Padya ભૂલા રે પડ્યા અમે

Bhula re Padya lyrics


ભૂલા રે પડ્યા અમે ભૂલા રે પડ્યા 

અમે ભવના મુસાફીર ભૂલા રે પડયા 
ક્યાંયે જાવું હતું ને ક્યાં જઈ ચડવા . . . . ભૂલા રે , 

જાવા નીકળ્યા ' તા અમે ઉગમણી દિશાએ 
આથમણે છેડે અંતે આવી રે પડ્યા . . . . ભૂલા રે . 

મનમાં મિનારા અમે બાંધ્યા ' તા આભ ઊંચા 
સોનાના શિખરો . . . તૂટી રે પડ્યા . . . . ભૂલા રે . 

હીરા માણેકને પ્રભુ ગણી પૂજ્યા 
પથરાઓ થઈ એ તો પંથે નડચા . . . . ભૂલા રે . 

પ્રભુજીને જોવા કાજે દશે દિશા આથડ્યા 
અંતે જોયું તો . . . . ઘરમાં જડવા . . . . ભૂલા રે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top