Prabhu Vir Tara Charno Ma
પ્રભુ ! વીર તારા ચરણમાં , હું વંદું છું . . . . હું વંદુ .
હે ત્રણ ભુવન શિરતાજને , હું વંદુ છું . . . હું વંદું . ....પ્રભુવીર ,
દુનિયાની જૂઠી માયામાં ... તારા નામને હું ભૂલી ગયો
જીવનના રંગ ને રાગમાં ... તારી ભક્તિને હું ભૂલી ગયો
દીનદુઃખિયાને તું તારજે .... તું તારજે મને તારજે ....પ્રભુ વીર .
મારી જીવનનૈયા ડૂબી રહી
નથી આશરો કોઈ માહરો
હું ભાવભરી કરુ વંદના
ઉરમાં મને તમે તારી લો
પ્રભુ નાવિક થઈને તારજે
તું તારજે મને તારજે ... પ્રભુ વીર .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો