બુધવાર, 3 જૂન, 2020

Bhakti Na Rangma Rangavo ભક્તિના રંગમાં રંગાવો

Bhakti Na Rangma Rangavo ભક્તિના રંગમાં રંગાવો


ભક્તિના રંગમાં રંગાવો ( ૨ ) 
કે આવી ભક્તિની રાત , તું તો જગતનો નાથ ( ૨ ) 
ભક્તિના રંગમાં 

ભક્તો પોકારે પ્રભુ આજે 
આવીને દુઃખથી ઉગારજો ( ૨ ) 
કે આવી ભક્તિની રાત , તુ તો જગતનો નાથ ( ૨ ) 
ભક્તિના રંગમાં . . . ૧ 

કુમ કુમના પગલા પડાવી 
મારે આંગણિયે પધારજો ( ૨ ) 
કે આવી ભક્તિની રાત , તુ તો જગતનો નાથ ( ૨ ) 
ભક્તિના રંગમાં . . . ૨ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top