બુધવાર, 3 જૂન, 2020

Dada Aadinath Ji Re દાદા આદીનાથજી રે

Dada Aadinath Ji દાદા આદીનાથજી રે 

PALITANA MA BIRAJO CHO DARSHAN DEJO RE

દાદા આદીનાથજી રે ( ૨ ) 
પાલિતાણામાં બિરાજો છો 
દરિસણ દે જો રે . .

દર્શન દેજો રે ( ૨ ) 
દૂરથી આવ્યો દરિસણ કરવા 
દર્શન દેજો રે . . 

ઉડવાને ચાહે જો આતમ મારો , સાથ હું માંગુ રે 
નામ તમારૂ લેતા પ્રભુજી , પાપો જો ભાગે રે . . 
ઓ . ઓ . ઓ . ઓ . . . . દાદા આદીનાથજી રે . ૧ 

ભાવભરીને હું ભક્તિ કરું છું , બીજુ ના માંગુ રે . 
તારા મિલનની હું વાટ રે જોતો . રાત હું જાગુ રે 
ઓ . ઓ . ઓ . ઓ . . . . દાદા આદીનાથજી રે . ૨ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top