છોટી છોટી અખિંયા છોટે છોટે બાલ ( ૨ )
છોટો સો મેરો ત્રિશલાનો લાલ ( ૨ )
છોટે છોટે પ્રભુજી કો મેરૂ પે લઈ જય ( ૨ )
મેરૂ કંપાવે મારો ત્રિશલાનો લાલ . . છોટી
છોટે છોટે હાથ તેરે , ગોરે ગોરે ગાલ ( ૨ )
સોન રણ મારો ત્રિશલાનો લાલ . . છોટી
ત્રાસ આપે સંગમ , આપે વીર ( ૨ )
કરે કરૂણા મારો ત્રીશલાનો લાલ . . . છોટી
છોટે છોટે પ્રભુજી તો ખેલને ને કો જાય ( ૨ )
પ્યારો લાગે છે મારો ત્રિશલાનો લાલ . . છોટી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો