Sanman Taru સન્માન તમારુ
સન્માન તમારું સહું કરે , ચઢે ઋણ તમારા જીવનમાં ,
સન્માન તમારું સહું કરે , ચઢે ઋણ તમારા જીવનમાં ,
કંકુ ચોખાને હાર ચઢે , અમ સૌના હૈયા હરખાતા સન્માન તમારું . . .
તમે લાભ લીધો આ જન્મમાં , ફરી અવસર ક્યારે આવશે
તનમનના દ્વાર ઉઘાડીને તમે ધન મૂક્યું પ્રભુના ચરણે
અહીનું અહીંયા રહી જાશે રે , એક પલમાં આંખડી મિંચાતા સન્માન તમારું . . ૧
મારા મનમાં ભાવના ભાવું છું . આ માન નથી મુજને અહીં
પૂર્વના પૂણ્યના સથવારે , ધરૂ પ્રભુજીનું પ્રભુના ચરણે .
આ સેવક પર કરૂણા કરી , મને મુક્તિ આપો ગુણદાતા સન્માન તમારું . . ૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો