Prabhu Kyare Thase પ્રભુ ક્યારે થાશે
પ્રભુ ક્યારે થાશે તારું મિલન , હૃદયમાં છે લાગી તારી લગન
તારા વિનાનો હું તડપી રહ્યો , થશે જ્યારે તારું , મને દરિસન ( ૨ )
તારા વિરહમાં હું ઝુરી રહ્યો , તારા મિલનને હું ઝંખી રહ્યો
મનના મંદિરે બિરાજો તમે , કૃપા કરીને પધારો હવે
તને પાય , પડી , કરૂં છુ નમન .
કરે તન , આમારું , નિત્ય રટણ. તારા વિનાનો - ૧
તારા નયને આંસૂ વહે , મારા નયને આંસુ વહે
એક કરૂણા બનીને રહે , દુ જે મારા દોષ બળે
મળે આ , જગતના , સુખો મને , ન સાથ ,
પ્રભુજી , તમારો છુટે તારા વિનાનો - ૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો