મારા પ્રભુજી તું , મારા જીનજી તું
મારા તારણ તું , મારા તારક તું
ઓ . . ઓ . . ઓ . . આવ્યો તારે દ્વાર પ્રભુજી ( ૨ )
મુજને તું સ્વીકારી લે .
દુનિયાની ચારે દીશામાં જીનશાસનનું નામ છે ( ૨ )
હે જગતારક તું હી ઉદ્ધારક તું જગતનો નાથ છે .
ઓ પ્રભુ ઉગારતું , તારી એક જ આશ છે ( ૨ )
તારા પ્રેમની એ ધારામાં , મુજને તું સમાવી લે . દુનિયાની . . . . ૧
હે કરૂણા સાગર મારા , પ્રેમની વરસાવો ધારો
સૌના મુખમાં એક તારૂ , મીઠું મધુરું નામ છે . દુનિયાની . . . . ૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો