બુધવાર, 3 જૂન, 2020

Parswa Prabhu પાર્શ્વ પ્રભુ

Parswa Prabhu પાર્શ્વ પ્રભુ


પાર્શ્વ પ્રભુ , પાર્શ્વ પ્રભુ 
મારું જીવન જોવા , આવશો કે નહી ( ૨ ) 
મારૂ જીવન જોવા , આવશો કે નહી ( ૨ ) પાર્શ્વ પ્રભુ 

મારા જીવનમાં કાંટાને કાંકરા ( ૨ ) 
ફૂલો બીછાવવા , આવશો કે નહી ( ૨ ) પાર્શ્વ પ્રભુ ૧ 

મારા જીવનમાં ખાડાને ટેકરા ( ૨ ) 
હાથ મારો ઝાલવા , આવશો કે નહી ( ૨ ) પાર્શ્વ પ્રભુ ૨

મારા જીવનમાં ઘોર અંધારા ( ૨ ) 
દીવો પ્રગટાવવા , આવશો કે નહી ( ૨ ) પાર્શ્વ પ્રભુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top