બુધવાર, 3 જૂન, 2020

PRABHUJI NA CHARANE પ્રભુજીના ચરણે

PRABHUJI NA CHARANE  પ્રભુજીના ચરણે 



પ્રભુજીના ચરણે અમારું જીવન 
પ્રભુજીને કોટી કોટી પ્રણામ . . . . પ્રભુજીના ચરણે 

પ્રભુ ભક્તિમાં મસ્તીથી ઝુમતા , સૌ પ્રેમે પ્રભુજીને પૂજતા ( ૨ ) 
સાચો તું , મારો તું , કરું હું એવું રટણ . . પ્રભુજીના ચરણે . . ૧ 

કામ ક્રોધે હું ભાન ભૂલ્યો છું , માયા મમતાથી નાચ નાચુ છું ( ૨ ) . 
સાચો તું , મારો તું , કર હું એવું રટણ . . પ્રભુજીના ચરણે . . ૨  

મારા વહાલા પ્રભુજી બિરાજતા , પ્રભુ મારા છે ભાગ્ય વિધાતા ( ૨ ) 
સાચો તું , મારો તું . કરું હું એવું રટણ . . પ્રભુજીના ચરણે . . ૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top