Sodhi Le Jivan No Sar શોધી લે જીવનનો સાર
શોધી લે જીવનનનો સાર , ઓ માનવી શોધી લે જીવનનો સાર
માનવ દેહ તને મોંઘો મળ્યો છે .
માયાને મોહમાં , ઘેલો બનીને
ખેચિશમાં મા પાપ તણો ભાર , ઓ માનવી શોધી લે . . ૧
દ્રષ્ટિ મળે છે તો સૃષ્ટિ નિહાળજો
સંતોના દર્શન તુ કરજે સદભાવથી
છોડીને સૌ અહંકાર ઓ માનવી . . શોધી લે . . ૨
મુક્તિના દ્વાર સમો , માનવનો દેહ છે ,
તરવું કે ડુબવું વાત તારા હાથની
સમજીને હોડી હંકાર ઓ માનવી . . શોધી લે . . ૩
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો