Koyal Tahuki rahi madhuban me lyrics
કોયલ ટહુકી રહી મધુવન મેં ,
પાશ્વશામળિયા વસો મેરે મન મેં .
વસો મેરે મનમેં , વસો મેરે દિલ મેં
પાર્શ્વ શંખેશ્વરા વસો મેરે મનમેં . . . ( ૨ ) પાર્શ્વ . . . ૧
કાશી દેશ વારાણસી નગરી ,
જનમ લીયો પ્રભુ ક્ષત્રિય કુળ મેં . ( ૨ ) પાર્શ્વ . . . ૨
બાળપણામાં પ્રભુ અભુત જ્ઞાની ,
કમઠકો માન હક્યો એક પલ મેં . . . . ( ૨ ) પાર્શ્વ . . . ૩
નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર ,
નાગકો સુરપતિ કીયો એક છિન મેં . ... ( ૨ ) પાર્શ્વ ...૪
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યાં ,
સંયમેં ભીંજ ગયો એક રંગ મેં . . . ( ૨ ) પાર્શ્વ . . . ૫
સમેત શિખર પ્રભુ મોક્ષ સિધાવ્યા ,
પાર્શ્વજીકો મહિમા તીન ભુવન મેં . ... . ( ૨ ) પાર્શ્વ . .
ઉદયરતન કી એહી અરજ હૈ
દિલઅટકો તોરા ચરણ કમલ મેં . ... ( ૨ ) પાર્શ્વ . . . ૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો