બુધવાર, 15 જુલાઈ, 2020

zulo re zulo the to ઝૂલો રે ઝૂલો થે તો

Jhulo Re Jhulo Re Theto Trishala Na Jaya LYRICS MAHAVIR SWAMI STAVAN

zulo re zulo the to Trishla na Jaya


ઝૂલો રે ઝૂલો થે તો ત્રિશલાના જાયા 
થાને ઝૂલાવે આખો મારવાડરે આખો ગુજરાતરે થે તો . . . ઝૂલો રે . ... . 

સોનાના પારણીયા માંહી , રત્નોની ઘુઘરીયા લગાઈ 
ફૂલો સે એને સજવાઈ , મોતીયોની ઝાલરીયા લગાઈ 
રેશમની નીલી દોરી હાથ રે . . . . થે તો . . . . ઝૂલો રે . . . . 

મોમા મોમી થારે કાજે , ઝભલા ટોપી લાવે આજે 
ગાલો મે ગુલાલ છાંટે , આંખો મે કાજલિયા લગાવે 
લાડુ મંગાવે થે તો મોતી ચૂરા . . . . હો તો . . . . ઝૂલો રે . . . . 

ત્રિશલા માતા હરખે હરખે , ધીરે ધીરે હળવે હળવે 
વીરને પોઢાવે મલકે , હાલરીયા ગાવેને લલકે 
જનમ્યા રે માની કૂખે તારણહારા હો . . . થે તો . . . ઝૂલો રે

ધન્ય ધન્ય હો ત્રિશલામાતા , જનમ્યા જ્યાં રે ત્રિભુવનનાથ 
જુગ જુગ જીવો જગતના ત્રાતા , સંઘ રે માથે રાખજો હાથ 
સંઘ ઝૂલાવે વીરને પારણીયે હો . . . . થે તો . . . . ઝૂલોરે . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top