Guru Gun Geet Mari Aa Guru Maiya
મારી આ ગુરમૈયા ( ૨ ) એ તો છે જીવન નૈયા
કદી ના ભૂલું એને પળ પળ સમરું એને ... આ આ ઓ ઓ ( ૪ )
ગુરુમાતાના આજ મને દર્શન થયા , દર્શન કરીને નયણા મારા સફળ થયા . આ . ઓ .
પાપો ભાગી ગયા પુણ્ય આવી ફળ્યા ( ૨ ) ગુરમાં આજે મળ્યા ( ૨ ) મારી ... એતો ...
ગુરુમાની વાણી શૌર્ય ખુમારીવાળી , તેનું પાન કરીને શૌર્યવાન બનીને આ . ઓ ...
બાળકો વીર બને , ધર્મ રક બને ( ૨ ) એવી વીર ગુરુમાતા ( ૨ ) મારી એતો ...
ગુરુમાતા મારી ભારે કરુણાવાળી , કરુણાદષ્ટિથી પાવન કરનારી . . આ ... ઓ
માથે હાથ મૂકે વાત્સલ્ય દાન કરે ( ૨ ) કૃપાળુ ગુરમૈયા ( ૨ ) મારી ... એ તો ...
ગુરુમાતાની મઝાની વાર્તાઓમાં , અમે તલ્લીન એવા તો બની જાતાં ... આ ઓ
ટી . વી . ભૂલી જતા , ઘરબાર ભૂલી જતા ( ૨ ) અદ્ભુત ગુરુમૈયા ( ૨ ) મારી . એ તો ...
ગુમાતાના અનુપમ પ્રભાવથી , કુસંસ્કારો દૂર દૂર ભાગી જતાં ... આ ... ઓ
ધર્મ ઘણો ગમે , શાસન ઘણું ગમે ( ૨ ) સુકાની ગુરુમૈયા ( ૨ ) મારી એ તો ...
તપોવન મિત્ર મંડળ ગુરુ ગુણલા ગાવે ગુરુ ગુણલા ગાઈ આતમ પાવન કરે . આ ઓ
આતમ પાવન કરે મુક્તિરમણી વરે ( ૨ ) ગુરમાં મુક્તિદાતા ( ૨ ) મારી . એ તો ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો