બુધવાર, 15 જુલાઈ, 2020

Mara Jivan Keri naw મારા જીવન કેરી નાવ

Mara Jivan Keri naw lyrics


મારા જીવન કેરી નાવ તારે હાથે સોંપી છે 
ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે 

ભવસાગરની ભુલામણીમાં , ભુલી પડી છે નાવડી 
એને ઠેકાણે તું લાવ , તારે હાથ સોંપી છે 
મારા જીવન કેરી . . . . 

એકજ છીદ્ પડે જો , નાવમાં તોયે ડૂબી જાય છે 
અહીં તો ઘણા રહ્યા છે કાર તારે હાથ સોંપી છે 
મારા જીવન કેરી . . . . 

ભવસાગરથી દરિયો ભરિયો મમતાના તોફાન છે
માયાજાળથી દરિયો ભરિયો મમતાના તોફાન છે 
‘ પુનિત ' નાવલડી તું તાર તારે હાથ સોંપી છે 
મારા જીવન કેરી . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top