Ghor Andhari Re Lyrics
ઘોર અંધારી રે . . . રાતલડીમાં , સપનાં દીઠાં ચાર
પહેલે સપને રે દીઠા મેં તો , પાવાપુરી ધામ
દિવાળી કરશું રે સાથે મળી સહુ , પાવાપુરી ધામ
ભેટવા આવજો રે... પાવાપુરીમાં , મહાવીર સ્વામી ભગવાન .
બીજે સપને રે . . . દીઠા મેં તો ... સિદ્ધાચલજી ધામ
આવજો આવજો રે સાથે મળી સહુ... સિદ્ધાચલજી ધામ
નવ્વાણું કરશું રે... સાથે મળી સહુ ... સિદ્ધાચલને ધામ
ભેટવા આવજો રે સિદ્ધાચલમાં ... આજેશ્વર ભગવાન
. . . ઘોર અંધારી રે .
ત્રીજે સપને રે દીઠા મેં તો , શંખેશ્વરજી ધામ
આવજો આવજો રે સાથે મળી સહુ , શંખેશ્વરજી ધામ
અઠ્ઠમ કરશું રે સાથે મળી સહુ , શંખેશ્વરજી ધામ
ભેટવા આવજો રે શંખેશ્વરમાં , પાર્શ્વનાથ ભગવાન .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો