બુધવાર, 1 જુલાઈ, 2020

Tara Vina Vir Mane તારા વિના વીર મને

Tara Vina Vir Mane lyrics Jain Stavan


તારા વિના વીર મને એકલડું લાગે
દરશન દેવાને વહેલા આવજો 

તારા વિના પ્રભુ ! મને સૂનું સૂનું લાગે 
દર્શન વહેલા આપજો... તારા વિના . 

રોજ - રોજ તારી યાદ આવે
તારા વિરહની વેદના સતાવે 
આવું હું તારે દ્વાર... માગું હું તારી પાસ... દર્શન 

ભક્તિના રંગે રંગાણી 
પ્રભુ ! પ્રીત મારે મનડે બંધાણી 
ભક્તિથી મુક્તિ મળો... છુટકારો સૌથી મળો ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top