ગુરુવાર, 16 જુલાઈ, 2020

Aa Paras Mara Potana આ પારસ મારા પોતાના

Aa Paras Mara Potana


આ પારસ મારા પોતાના

તમે વામાદેવીના નંદ ભલે , તમે અશ્વસેનને મુલચંદ ભલે 
પણ પારસ મારા પોતાના . . . 

તમે વઢીયાર દેશ નરેશ ભલે , તને પૂજે આખો દેશ ભલે 
પણ પારસ મારા પોતાના . . . 

ભલે રાજી મહારાજા ચરણે નમે , તારા ચોસઠ ઈન્દ્રો ચરણ ચૂમે 
પણ પારસ મારા પોતાના . . . 

તમે વારાણસીના રાજી ભલે , તમે ત્રણ ભુવનના મહારાજ ભલે 
પણ પારસ મારા પોતાના . . . . 

તારા એકસોને આઠ નામ ભલે , તારા ગામે ગામ ધામ ભલે 
પણ પારસ મારા પોતાના . . . 

તમે ધરણેન્દ્રના દેવ ભલે , તમે પદ્મા માતાના પ્યારા ભલે 
પણ પારસ મારા પોતાના . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top