બુધવાર, 15 જુલાઈ, 2020

Antar ni Bhakti Pukare અંતરની ભક્તિ પુકારે

Antar ni Bhakti Pukare 


અંતરની ભક્તિ પુકારે , આવો પ્રભુ સાંજ - સવારે
તારુ રટણ સાંજ સવારે , ફીકર પછી શાની અમારે 
અંતરની ભક્તિ . . . . 

દુનિયા રંગીન વાલા , આમતેમ બોલે ( ૨ ) 
અંત સમયે કોઈ ન બચાવે , આવો પ્રભુ સાંજ - સવારે
અંતરની ભક્તિ . . . . 

માત પિતા કે કુટુંબ કબીલો ( ૨ ) 
સેવક છે તારે સહારે , આવો પ્રભુ સાંજ - સવારે 
અંતરની ભક્તિ . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top