બુધવાર, 15 જુલાઈ, 2020

Mero Prabhu Parasnath મેરો પ્રભુ પારસનાથ

Mero Prabhu Parasnath


મેરો પ્રભુ પારસનાથ આધાર ( ૨ )
વામાનંદનનાથ મેરો પ્રભુ . . . . 

આ ભવ પરભવ વાંછિત પૂરવે 
શિવપદ કો દાતાર . . . . મેરો પ્રભુ . . . . 

વામાજી કો નંદન નિરખ્યો 
તે પામ્યા ભવપાર . . . . મેરો પ્રભુ . . . .

સળગી રહેલો નાગ ઉગાર્યો 
મંત્ર સુણાવ્યો નવકાર . . . . મેરો પ્રભુ . . . . 

સુખકર દુઃખહર સ્વામી અમારો 
કરુણારસ ભંડાર . . . . મેરો પ્રભુ . . . .  

જે કોઈ તારા શરણે આવે 
થાયે બેડો પાર . . . . મેરો પ્રભુ . . . .

કહેત શામળદેવ આશાપૂરો મન તણી 
સેવકની કરો સહાય . . . . મેરો પ્રભુ . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top