ગુરુવાર, 2 જુલાઈ, 2020

Bhakti Ni Gadi Aavi Re ભક્તિની ગાડી આવી

Bhakti Ni Gadi Aavi Re Lyrics Jain Stavan 


ભક્તિની ગાડી આવી રે. . . . . હાલો હાલો 
મુક્તિની ગાડી આવી રે . . . . હાલો હાલો 
આવી  રે . . . આવી રે . . . 
આવી રે આવી રે આવી . . . 

આ તો આવ્યું પાલિતાણા રે ... હાલો હાલો 
દીઠાં મેં તો દાદા વહાલા રે ... . હાલો હાલો 
દાદા કેવા રૂડાં રૂડાં રે ... હાલો હાલો 
ડુંગર ચડી જાત્રા કરી ગાડી આવી રે ... 

શિખરજીને મારગ હાલી રે ... હાલો હાલો 
પારસજીને ભેટવા હાલી રે ... હાલો હાલો 
એ ગાડીમાં શું શું આવ્યું રે ... હાલો હાલો 
ભક્તિનું ભાથું હા ... મુક્તિનું ભાથું આવ્યું રે ... હાલો હાલો 

પાપોથી પાછી વાળો રે ... હાલો હાલો 
કર્મોથી પાછી વાળો રે ... હાલો હાલો 
ધર્મમાં આગળ વધો રે ... હાલો હાલો 
પ્રભુજીની પાસે ચાલો રે ... હાલો હાલો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top