Dholida Dhol Dhimo Vagad Ma Lyrics
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
પ્રભુ ભક્તિનાં જો જે ,
મહિમા વહી જાય ના... ઢોલીડા . '
હો , વીર પ્રભુની વાણી મેં અંતરથી જાળી ,
પ્રભુજીના ગુણલા ગાતાં , હૈયું આ ધરાય ના... પ્રભુ ભક્તિનો જો જે ,
હે પલ પલ સમરું હૈયે , આવું હું ઉમંગે
દર્શન કરતાં મારી , આંખડી ધરાય ના ... પ્રભુ
હો... કરવી તો છે મારે , આ સંયુમની સાધના
હો... મુક્તિના પંથે છે , મારી એક જ ભાવના
આતમ દર્શન કેરો રંગ ઊડી જાય ના ... પ્રભુભક્તિનો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો