બુધવાર, 1 જુલાઈ, 2020

Thal Bhari Chokha થાળ ભરી ચોખા ને

Thal Bhari Chokha lyrics Jain Stavan 


થાળ ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈને 
હાલો ... હાલો પાલીતાણા જઈએ રે . 

પાલીતાણા તીર્થમાં આદિનાથ શોભતા 
મુખડું પૂનમ કેરો ચંદ રે... હાલો હાલોને .

પાલીતાણા તીર્થના ઊંચા રે શિખરો 
જોઈને મન હરખાય રે... હાલો હાલોને . 

દાદાના ચોકમાં નાચે પારેવડાં 
મોરલા કરે ટહુકાર રે... હાલો હાલોને . 

દાદા ની યાત્રા કરી હૈયું હરખાય છે 
સેવકનો કરો ઉદ્ધાર રે... હાલો હાલોને .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top