ગુરુવાર, 2 જુલાઈ, 2020

Haryana Marg હરિયાડો મારગડો

Haryana Marg Jain Stavan lyrics


રાગ - મણિયારો તો . . 
હરિયાળો છે ન્યારો ન્યારો , મારગડો રે તારો 
હરિયાળોછે ( ૩ )ન્યારો ન્યારો મારગડો રે તારો 
મારા મનડા ઉજાસી હોય રે ... માગું હું તો તારો રે સથવારો ( ૨ ) હરિયાળો . 

હા ... દુનિયાનો છે એક તું દીવડો રે 
દુનિયાનો છે ( ૩ ) એક તું દીવડો રે 
કાંઈ હું રે ઝખું છું ઉજાસ રે ... માગું ... હરિયાળો 

હા ... તારનારો છે . એક તું ખેવૈયો રે 
તારનારો છે ( ૩ ) એક તું ખેવૈયો રે 
કાંઈ હું રે અટવાઈ ગયો આજ રે ... માગું . હરિયાળો . 

હા ... રઢિયાળી છે , દાદા તારી છાંયડી રે 
રઢિયાળી છે ( ૩ ) દાદા તારી છાંયડી રે 
કાંઈ હું રે ૨ઝખું રણમાંય રે ... માગું ... હરિયાળો . 

હા ... દુઃખિયાનો છે એક તું બેલીડો રે 
દુઃખિયાનો છે ( ૩ ) એક તું બેલીડો રે 
કાંઈ હું રે દુઃખિયારો સાવ રે ... મારું ... હરિયાળો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top