Helo Maro Sambhlo Shatrunjay Na Raja Lyrics
(દુહો)
મનુષ્ય જન્મ પામી કરું વંદન વારંવાર
હેલો મારો સાંભળો શેત્રુંજયના રાજા
નાભિરાજાના બેટડા ને મરુદેવીના નંદ
મારો હેલો સાંભળો ... હો .
હુકમ કરો તો દાદા જાત્રાએ આવું
ભવોભવના કર્મ ખપાવી મોક્ષે ચાલ્યા જાવું
... મારો હેલો .
ઊંચા ઊંચા ડુંગરા ને વસમી છે વાટ
હું કેમ કરીને આવું દાદા પકડો મારો હાથ
... મારો હેલો .
નર અને નારી તારી જાત્રાએ આવે
ચરણ - કરણ તારા સેવીને
ભવસાગર તરી જાવે ... મારો .
આદેશ્વર દાદાની અદ્ભુત લીલા ન્યારી
આ સેવકનો હાથ પકડી
લઈ લ્યોને ઉગારી ... મારો
હે મારવાડી વાણીયો જાત્રાએ આવે
ધન બધું ભેગું કરેલું સાથે તે લઈ આવે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો