Range Rame Anande Rame Lyrics
રંગે રમે આનંદે રમે .
આજ દેવ દેવીઓ રંગે રમે
પ્રભુજીને દેખી મોટા ભૂપ નમે .
પ્રભુજીની પાસે . . . . સોનીડો આવે
હે . . . . મુગટ ચડાવી પ્રભુને પાયે નમે . . . . આજ .
પ્રભુજીની પાસે માલીડો આવે
હે ... હાર ચડાવી , પ્રભુને પાયે નમે . . . આજ .
પ્રભુજીની પાસે પૂજારી આવે ,
હે . પૂજા કરીને પ્રભુને પાય નમે . . . . આજ .
પ્રભુજીની પાસે ભક્તો રે આવે
ભક્તિ કરીને મોક્ષે જાવે . આજ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો