મંગળવાર, 7 જુલાઈ, 2020

Hu Aavyo Chu Tara Mandiriye હું આવ્યો છુ તારે

Hu Aavyo Chu Tara Mandiriye


હું આવ્યો છુ તારે મંદિરીયે પણ તું ના બોલાવે
જેમ સાગરને સરિતાઓ ઘણી 
પણ સરિતાને તું એક જ છે 

તને મળવાની મને હોંશ ઘણી 
પણ તું ના બોલાવે તો હું શું કરું ?

પ્રભુ તારે ભક્તો અનેક છે 
પણ મારે તો તું એક જ છે 

અમે આવ્યા તમારા દરબારે 
પણ તું ના બોલાવે તો હું શું કરું ? 
હું આવ્યો છું . . . . 

પ્રભુ તારામાં મુજને સમાવી લેજે
તારો બાળ ગણીને ઉગારી લેજે 

મેં તો અંતે શરણ તારુ લીધું 
પણ તું ના સ્વીકારે તો હું શું કરું ? 
હું આવ્યો છું . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top