શનિવાર, 4 જુલાઈ, 2020

Jino Jino Ude Re Gulal ઝીણો ઝીણો ઊડે રે ગુલાલ

zino zino ude re gulal jain stavan lyrics


આયો આયો આયો આયો 
આયો રે આયો આયો રે આયો 
આયો રે આયો આયો રૂડો રે અવસરીયો 
ઝીણો ઝીણો ઊડે રે ગુલાલ 
પ્રભુજી તારા મંદિરીયે 

મારા પ્રભુજીનું મુખડું મલકે 
હૈયુ સૌનું જોઈને હરખે 
ઝીણો ઝીણો . . . . 

બાળ તારા આજે રે પોકારે 
દોડી દોડી તારા દરબારે આવે 
દરિશન દેજો આજ 
તમારા ભક્તો ને
ઝીણો ઝીણો . . . . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top