બુધવાર, 1 જુલાઈ, 2020

Mare Bhakti Tamari Karvi Che મારે ભક્તિ તમારી

Mare Bhakti Tamari Karvi Che Lyrics Jain Stavan


મારે ભક્તિ તમારી કરવી છે 
મારે મુક્તિ નગરમાં જાવું છે 
મને પાર ઉતારો જિનવરીયા 
મને મુક્તિ આપો જિનવરીયા 
ભવસાગરમાં ભગવાન મળ્યો 
મને તારા જેવો નાથ મળ્યો
 ... મને પાર ઉતારો . 

પ્રભુવીર જીવનમાં તું જ મળ્યો 
જયાં જાઉં ત્યાં નીરકુંજ ભર્યો 
... મને પાર ઉતારો . 

જેમ સરિતાને સાગર મળ્યો 
એમ અમને તું વીતરાગ મળ્યો 
... મને પાર ઉતારો . 

મારા મનમાં વસ્યા છો આપ પ્રભુ 
મારા દિલમાં ચાલે જાપ પ્રભુ 
... મને પાર ઉતારો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top