ગુરુવાર, 2 જુલાઈ, 2020

Ruda Rajmahal Ne Tyagi Lyrics રૂડા રાજમહેલને ત્યાગી

Ruda Rajmahal Ne Tyagi Lyrics


રૂડા રાજમહેલને ત્યાગી , પેલો ચાલ્યો રે વૈરાગી ... ( ૨ ) 
એનો આતમ ઉઠ્યો છે આજ જાગી , પેલો ચાલ્યો રે વૈરાગી ... . ( ૨ ) 

નથી કોઈ એની , એની રે સંગાથે નીચે ધરતી ને , આભ છે માથે 
એ તો નીકળ્યો છે ખાલી હાથે . ... . ( ૨ ) 

એણે મુકી જગતની માયા , એની યુવાન છે હજુ કાયા 
એણે મુક્તિમાં દીઠો સાર . . ( ૨ ) 

એને સંયમની તલપ જે લાગી , એનો આતમ આજ બન્યો મોક્ષગામી 
એની ભવોભવની ભ્રમણા ભાગી ... ( ૨ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top