ગુરુવાર, 2 જુલાઈ, 2020

Sanyam Jivan No Lidho Margado Lyrics સંયમ જીવનનો મારગ

Sanyam Jivan No Lidho Margado Lyrics 


સંયમ જીવનનો લીધો મારગીયો , પ્રભુના જેવા થાવાને , ( ૨ ) 
કોઈ કહે ગાંડો , કોઈ કહે ડાહ્યો , પ્રભુ તારા ચરણોમાં રહેવાને સંયમ ... 

દુખના ડુંગર તૂટી પડે પણ , કર્મોનાં બંધન તૂટે છે જ્યારે ( ૨ ) 
લીલા લહેર છે પ્રભુના પંથે , મોક્ષના માર્ગે જાવાને ( ૨ ) કોઈ કહે ... 

પૂર્વ જનમના આવ્યા ઉદયમાં , વીરનું શાસન પામ્યા રે ત્યારે ( ૨ ) 
જિનશાસનની છે બલિહારી , મુક્તિના પંથે જાવાને ( ૨ ) કોઈ કહે ... 

દુઃખિયા ને છે દુઃખ હરનારા , સુખિયા ને તો સુખી કરનારા 
ગીતો રે ગાય છે , દાસ તમારા પ્રભુજી તમને રીઝવવાને ... કોઈ કહે ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top