ગુરુવાર, 2 જુલાઈ, 2020

Shanti Jineshwar Sacho Sahib Lyrics શાંતિ જિનેશ્વર સાચો સાહિબ

Shanti Jineshwar Sacho Sahib Lyrics 


( શ્રી શાંતિનાથ ભગવાન )
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ ,
શાંતિકરણ ઈન - કલિમેં હો જિનજી.

તું મેરા મન મેં . ... તું મેરા દિલ મેં ,
ધ્યાન ધરું પલ પલ મેં સાહેબજી.

ભવમાં ભમતાં મેં દરિશન પાયો ,
આશા પૂરો એક પલ મેં હો જીનજી.

નિર્મળ જ્યોત વદન પર સોહે ,
નિકસ્યો  જ્યું બાદલ મેં હો જિનજી.

મેરો મન તુમ સાથે લીનો ,
મીન વસે જ્યૂ જલ મેં હો જિનજી.

જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર ,
દીઠોજી દેવ સકલ મેં હો જિનજી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top