Tara Sharne Aavyo Chhu Swikari le Mane Lai Ja
તારા શરણે આવ્યો છું સ્વીકારી લે
પછી લઈ જા પ્રભુતારા ધામમાં
તારા દર્શન વીણ , મને ચેન ન આવે
ઘડી ઘડી નાથ તારો , વિરહ સતાવે
હું અહીં રખડું ને , તું ત્યાં બિરાજે છે
ક્યારે આવું તે હોતું હશે પ્રેમમાં . . ( ૧ )
તારા વીણ સ્વામી મુજથી , એ કલું રહેવાય ના
વિયોગની વસમી ઘડીયો , મુજથી ગણાય ના
પકડ્યો પાલવ મેં , પાનું નિભાવી લે . . ( ૨ )
તારી મારી પ્રીતડી છે , જુગ જુગ પુરાણી
તારી મારી પ્રીતની છે , અમર કહાણી
ક્યારે મળવું છે મુજને તું જણાવી દે . . ( ૩ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો