ગુરુવાર, 11 જૂન, 2020

Evi Lagi Lagan lyrics એવી લાગી લગના

Evi Lagi Lagan lyrics


એવી લાગી લગન ... બન્યો ધ્યાનમાં મગન 
હું તો ઘડી ઘડી ... વીર ! વીર ગાયા કરું ...એવી લાગી . 

હૈયે તારું સ્મરણ ... હોઠે તારું રટણ 
હું તો પળે પળે ... પ્રભુ તને યાદ કરું !  ... એવી લાગી . 

આંખ મીચું સ્વપ્નમાં તું આવ્યા કરે 
મારું રોમ રોમ સદા તને ગાયા કરે 
હું તો વીર , વીર , વીર ગાયા કરું, ...  એવી લાગી 

મારા જીવનનો પ્રાણ ... મારા મનનો તું મિત 
તને પામીને કર્મોથી કરવી છે જીત 
હું તો ફરી ફરી તારી પાસે આવ્યા કરું ! ...  એવી લાગી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top